ગુજરાતી

માં તરકની 6 મુખ્ય વ્યાખ્યા છે: તરક1તર્ક2તર્કુ3તુરક4તુર્ક5ત્રૈક6

તરક1

પુંલિંગ

 • 1

  મુસલમાન (તિરસ્કારમાં).

મૂળ

फा. तुर्क, दे. तुरक्क

ગુજરાતી

માં તરકની 6 મુખ્ય વ્યાખ્યા છે: તરક1તર્ક2તર્કુ3તુરક4તુર્ક5ત્રૈક6

તર્ક2

પુંલિંગ

 • 1

  અનુમાન; કલ્પના.

 • 2

  વિચારપ્રક્રિયા.

 • 3

  સંભવિત ખુલાસો; 'હાઇપોથેસીસ'.

 • 4

  તર્કશાસ્ત્ર; ન્યાયશાસ્ત્ર.

મૂળ

सं.

ગુજરાતી

માં તરકની 6 મુખ્ય વ્યાખ્યા છે: તરક1તર્ક2તર્કુ3તુરક4તુર્ક5ત્રૈક6

તર્કુ3

સ્ત્રીલિંગ

 • 1

  રેંટિયાની ત્રાક કે તકલી.

ગુજરાતી

માં તરકની 6 મુખ્ય વ્યાખ્યા છે: તરક1તર્ક2તર્કુ3તુરક4તુર્ક5ત્રૈક6

તુરક4

પુંલિંગ

 • 1

  એ નામની જાતનો માણસ; તુર્કસ્તાનનો રહેવાસી.

મૂળ

फा. तुर्क; સર૰ प्रा. तुक्क

ગુજરાતી

માં તરકની 6 મુખ્ય વ્યાખ્યા છે: તરક1તર્ક2તર્કુ3તુરક4તુર્ક5ત્રૈક6

તુર્ક5

પુંલિંગ

 • 1

  તુરક; એ નામની જાતનો માણસ; તુર્કસ્તાનનો રહેવાસી.

મૂળ

फा.

ગુજરાતી

માં તરકની 6 મુખ્ય વ્યાખ્યા છે: તરક1તર્ક2તર્કુ3તુરક4તુર્ક5ત્રૈક6

ત્રૈક6

નપુંસક લિંગ

 • 1

  ત્રણનો સમૂહ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  રેંટિયાની ત્રાક કે તકલી.

મૂળ

सं.