તર્કપૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તર્કપૂત

વિશેષણ

  • 1

    તર્કથી શુદ્ધ થયેલું; વિચારપ્રક્રિયાથી ઉત્પન્ન થયેલું.

મૂળ

सं.