તર્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તર્કી

વિશેષણ

 • 1

  તર્ક કરનાર.

તુર્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુર્કી

વિશેષણ

 • 1

  તુર્કનું, -ને લગતું.

તુર્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુર્કી

નપુંસક લિંગ

 • 1

  તુર્કસ્તાન.

તુર્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુર્કી

સ્ત્રીલિંગ

 • 1

  તુર્કી ભાષા.