તરખલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરખલું

નપુંસક લિંગ

  • 1

    તરણું; ઘાસની સળી.

મૂળ

सं. तृणकं, प्रा. तण ઉપરથી

તરખલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરખલું

નપુંસક લિંગ

  • 1

    તણખલું.