તરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરંગ

પુંલિંગ

 • 1

  પાણીની લહેર; મોજું.

 • 2

  લાક્ષણિક કલ્પના; બુટ્ટો.

 • 3

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  પદાર્થના રજકણ કે અણુઓમાં મોજા જેવી હલનચલન કે ક્ષોભની ક્રિયા, જેમાંથી ગતિ, ગરમી, વીજળી ઇ૰નું વહન થાય છે; 'વેવ'.

મૂળ

सं.

તુરગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરગ

પુંલિંગ

 • 1

  ઘોડો.

મૂળ

सं.

તુરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરંગ

પુંલિંગ

 • 1

  ઘોડો.

મૂળ

सं.

તુરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરંગ

 • 1

  કેદખાનું; જેલ.

 • 2

  ઘોડો.

 • 3

  લાક્ષણિક વિચાર.

 • 4

  ખ્યાલ; તરંગ.

મૂળ

पो.