તરંગગતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરંગગતિ

સ્ત્રીલિંગ

  • 1

    પદાર્થના અણુઓની તરંગ જેવી ચલનક્રિયા; 'વેવ મોશન'.