તરઘાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરઘાયો

પુંલિંગ

  • 1

    પહોળા મોંનો જબરો દેગ.

  • 2

    મોટું પહોળું ઢોલ.

  • 3

    લાક્ષણિક મોટી બેડોળ આકારની વસ્તુ.