ત્રચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રચકો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી પ્રવાહીનો ડાઘ પડે તેવો જોરથી ઊડેલો છાંટો.

મૂળ

સર૰ તરકચો, ત્રસકો (फा. तर्क् =છોડવું+चेह?)