તરજુમિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરજુમિયું

વિશેષણ

  • 1

    ભાષાની છટા કે ભાવ વિનાનું, માત્ર શાબ્દિક સમાનતાવાળું (ભાષાંતર).