તરડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરડ

સ્ત્રીલિંગ

 • 1

  તડ; ફાટ; ચીરો.

મૂળ

રવાનુકારી

તરંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરંડ

પુંલિંગ

 • 1

  તરાપો.

 • 2

  હોડી.

મૂળ

सं.

તરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરડું

વિશેષણ

 • 1

  તરડાયેલું.