તરડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તરડ પડવી; ફાટવું.

  • 2

    વાંકું-ત્રાસું થવું.

  • 3

    વંકાઈને વિરુદ્ધ ચાલવું.