ગુજરાતી માં તરણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તરણ1તરણ2

તરણું1

નપુંસક લિંગ

 • 1

  તરખલું.

મૂળ

જુઓ તૃણ

ગુજરાતી માં તરણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તરણ1તરણ2

તરુણ2

વિશેષણ

 • 1

  'એક તરી ત્રણ' ના આંકનો ગડિયો.

મૂળ

सं.

ગુજરાતી માં તરણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તરણ1તરણ2

ત્રણ

પુંલિંગ

 • 1

  ત્રણનો આંકડો કે સંખ્યા; '૩'.

મૂળ

सं. त्रीणि

ગુજરાતી માં તરણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તરણ1તરણ2

તરણ

નપુંસક લિંગ

 • 1

  તરવાની ક્રિયા.

 • 2

  તરવાનું સાધન; હોડી.

મૂળ

सं.

ગુજરાતી માં તરણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તરણ1તરણ2

તરણ

નપુંસક લિંગ

 • 1

  તરણું.

મૂળ

+જુઓ તૃણ