તરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરણી

સ્ત્રીલિંગ

 • 1

  તરવાનું સાધન; ત્રાપો; હોડી.

મૂળ

सं.

તરુણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરુણી

વિશેષણ

 • 1

  યુવાનીમાં આવેલી.

તરુણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરુણી

સ્ત્રીલિંગ

 • 1

  યુવાનીમાં આવેલી.

 • 2

  યુવાન સ્ત્રી; યૌવના.