તરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરત

અવ્યય

 • 1

  એકદમ; ઝટ.

મૂળ

सं. त्वरितं, प्रा. तुरंत

તુરંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરંત

અવ્યય

 • 1

  તરત.

મૂળ

જુઓ તુરંત प्रा. तुर (सं. त्वर्)નું વ૰કૃ૰

તુરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરત

અવ્યય

 • 1

  તરત.

મૂળ

જુઓ તુરંત

ત્રૈત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રૈત

નપુંસક લિંગ

 • 1

  ત્રણનો સમૂહ; ત્રિક.

મૂળ

सं.