તરંતરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરંતરા

અવ્યય

  • 1

    તરબતર; ખૂબ તર.

મૂળ

फा. तर ઉપરથી

તરંતરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરંતરા

સ્ત્રીલિંગ

  • 1

    ['તરવું' ઉપરથી] ખૂબ તરવું તે.