તરતવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરતવ

નપુંસક લિંગ

  • 1

    સાર; મુખ્ય અર્થ.

મૂળ

તત્ત્વ પરથી?

તરતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરતવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો તૃપ્ત કરવું; તર્પવું.

મૂળ

सं. तृप, तृप्त