તરતીબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરતીબ

સ્ત્રીલિંગ

  • 1

    આચાર, રીતભાત વગેરેનું શિક્ષણ.

  • 2

    વ્યવસ્થા; ગોઠવણ.

  • 3

    સંભાળ; માવજત.

મૂળ

अ.