તરતોફાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરતોફાન

નપુંસક લિંગ

  • 1

    નાનું મોટું તોફાન બોફાન; તોફાન જેવું કાંઈ.

મૂળ

જુઓ તોફાન,-તેનું દ્વિત્વ