તરન્નુમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરન્નુમ

નપુંસક લિંગ

  • 1

    સ્વર; સ્વરમાધુર્ય.

  • 2

    ગાયન; સંગીત.

મૂળ

अ.