તર્પણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તર્પણ

નપુંસક લિંગ

  • 1

    તૃપ્તિ.

  • 2

    જલાંજલિ; પાણીની અંજલિ.

  • 3

    પિતૃઓનું તર્પણ કરવા અપાતી જલાંજલિ.

મૂળ

सं.