ત્રપત્રપતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રપત્રપતું

વિશેષણ

  • 1

    તરબોળ; ટપકતું; ત્રસત્રસતું.

મૂળ

જુઓ ત્રપત; તેનો દ્વિર્ભાવ?