તર્પવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તર્પવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તૃપ્ત કરવું; સંતોષવું.

મૂળ

सं. तृप

તરપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરપવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો તૃપ્ત કરવું; તર્પવું.

મૂળ

सं. तृप, तृप्त