તરપિંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરપિંડી

સ્ત્રીલિંગ

  • 1

    મરનારની વરસીને દિવસે કરાતી શ્રાદ્ધક્રિયા.

મૂળ

सं. त्रि +पिंड કે तृप्ति +पिंड