તરફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરફ

સ્ત્રીલિંગ

  • 1

    બાજુ; પક્ષ.

  • 2

    તંતુવાદ્યના મુખ્ય તારની નીચે, રણકવા માટે રખાતા તારનો સમૂહ કે પ્રત્યેક તાર.

મૂળ

अ.

અવ્યય

  • 1

    બાજુ; ભણી.