તરફડિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરફડિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    દુઃખમાં હાથપગના પછાડા.

  • 2

    વલખા; ફાંફાં (તરફડિયાં મારવાં).