તરફણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરફણ

સ્ત્રીલિંગ

  • 1

    દાણા વાવવાનું એક ઓજાર; ત્રણ દાંતાનો નાનો વાવણિયો.

મૂળ

सं.त्रि+फणा

તરફેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરફેણ

સ્ત્રીલિંગ

  • 1

    બાજુ; પક્ષ.

  • 2

    તરફદારી.

મૂળ

अ. तरफ़ નું બ૰વ૰ तरफैन