તરફોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરફોડો

પુંલિંગ

  • 1

    છણકો; છાકોટો; ધુતકાર [તરફોડા કરવા].

મૂળ

રવાનુકારી