તરબડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરબડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખદખદવું.

  • 2

    લડવું; તરભડવું.

મૂળ

રવાનુકારી