તરબતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરબતર

વિશેષણ

  • 1

    ખૂબ તર; પ્રવાહીથી ભરેલું; તરબોળ.

મૂળ

फा.