ત્રંબાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રંબાળું

વિશેષણ

 • 1

  તાંબાનું.

 • 2

  ['ત્રંબક' ઉપરથી] ત્રંબકનું.

નપુંસક લિંગ

 • 1

  મહાદેવે જનકને આપેલું અને રામે ભાગેલું ધનુષ્ય.

 • 2

  એક જાતનું વાદ્ય (નોબત?).

મૂળ

'તામ્ર' ઉપરથી