તેરમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેરમું

વિશેષણ

  • 1

    ક્રમમાં બાર પછીનું.

તેરમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેરમું

નપુંસક લિંગ

  • 1

    માણસના મૃત્યુનો તેરમો દિવસ કે તે દિવસે કરાતો વરો કે ક્રિયા ઇ૰.