તરમરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરમરિયું

નપુંસક લિંગ

  • 1

    તનમનિયું; એક જાતનું ફૂલ.

  • 2

    કાનનું એક ઘરેણું.

  • 3

    એક વનસ્પતિ-આડિયાકરસણ.