ત્રૈમાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રૈમાસિક

વિશેષણ

  • 1

    ત્રણ ત્રણ મહિને આવતું-થતું.

મૂળ

सं.

ત્રૈમાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રૈમાસિક

નપુંસક લિંગ

  • 1

    દર ત્રીજે મહિને નીકળતું છાપું.