ગુજરાતી

માં તુર્યની 3 મુખ્ય વ્યાખ્યા છે: તુર્ય1તૂર્ય2ત્રય3

તુર્ય1

વિશેષણ

 • 1

  તુરીય; ચોથું.

ગુજરાતી

માં તુર્યની 3 મુખ્ય વ્યાખ્યા છે: તુર્ય1તૂર્ય2ત્રય3

તૂર્ય2

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું વાદ્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં તુર્યની 3 મુખ્ય વ્યાખ્યા છે: તુર્ય1તૂર્ય2ત્રય3

ત્રય3

વિશેષણ

 • 1

  ત્રણ.

નપુંસક લિંગ

 • 1

  ચોથો ભાગ.

 • 2

  તુર્યાવસ્થા; ચોથી અવસ્થા (જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા) જેમાં સમસ્ત ભેદજ્ઞાનનો નાશ થઈ આત્મા બ્રહ્મ એક જણાય છે (વેદાંત).

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ત્રણનો સમૂહ.

મૂળ

सं.