તુર્યાવસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુર્યાવસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    ચોથી અવસ્થા (જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા ) જેમાં સમસ્ત ભેદજ્ઞાનનો નાશ થઈ આત્મા બ્રહ્મ એક જણાય છે (વેદાંત).

મૂળ

+अवस्था