ત્રયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રયી

સ્ત્રીલિંગ

  • 1

    ત્રણનું જૂથ.

  • 2

    ઋક્, સામ અને યજુર્ એ ત્રણ વેદનો સમૂહ.

મૂળ

सं.