તરેરાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરેરાટ

પુંલિંગ

  • 1

    ઘાંટો તરડાઈ જાય એવી બૂમ.

  • 2

    ક્રોધનો આવેશ.

મૂળ

સર૰ हिं. तरेरना; अ. तर्रार