ત્રૈરાશિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રૈરાશિક

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    ત્રિરાશિ; આપેલી ત્રણ સંખ્યા કે રાશિ યા પદ પરથી ચોથી સંખ્યા કે પદ કાઢવાની રીત.

મૂળ

सं.