તરલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરલ

વિશેષણ

 • 1

  ચપલ; અસ્થિર.

 • 2

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  તરત કે જલદી ઊડી જાય એવું; 'મોબાઇલ', 'વોલેટાઇલ'.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  હારનું વચ્ચેનું રત્ન.

તરેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરેલું

નપુંસક લિંગ

 • 1

  વધારાનું ધૂંસરું (બે જોડ બળદ સાથે જોડાતી વખતે નંખાતું).

 • 2

  લાક્ષણિક ઘરસંસારનો બોજો.

ત્રેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રેલું

નપુંસક લિંગ

 • 1

  ત્રણ લાંઘણનો સમૂહ.

મૂળ

'ત્રિ' ઉપરથી