તરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઓળંગવું; પાર કરવું.

મૂળ

सं. तृ; प्रा.

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ડૂબ્યા વિના પાણીમાં ઉપર રહેવું કે ખસવું.

 • 2

  લાક્ષણિક બચવું.

 • 3

  ઉપર આવવું; સારી દશા થવી.

 • 4

  નોખું પડવું; જુદું દેખાવું.