ત્રવટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રવટું

નપુંસક લિંગ

  • 1

    ત્રિભેટો; જ્યાં ત્રણ રસ્તા મળે તે જગા; ત્રિપથ.

મૂળ

सं. त्रि+वत्मर्न