ત્રેવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રેવટી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    ત્રણ કઠોળની ભેગી (દાળ).

મૂળ

'ત્રેવડું' ઉપરથી; સર૰ म.