ગુજરાતી

માં ત્રેવડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ત્રેવડ1ત્રેવડું2

ત્રેવડ1

સ્ત્રીલિંગ

 • 1

  કરકસર.

 • 2

  તજવીજ; ગોઠવણ.

ગુજરાતી

માં ત્રેવડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ત્રેવડ1ત્રેવડું2

ત્રેવડું2

વિશેષણ

 • 1

  ત્રણ પડવાળું.

 • 2

  ત્રણ ગણું; તેવડું.

 • 3

  ત્રણ જાતનું.

મૂળ

त्रि+વટ્ટ (पट्ट)