ત્રેવડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રેવડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ત્રેવડ કરવી.

  • 2

    વિસાતમાં લેવું; ત્રણ ત્રણ વાર-બરાબર વિચારવું.