ત્રેવડ હોવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રેવડ હોવી

  • 1

    કરકસરની આવડ કે વલણ હોવું. ('તેને એ વાતની ત્રેવડ જ ન મળે-નથી.').