તરવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરવાડો

પુંલિંગ

સુરતી
  • 1

    સુરતી ખજૂરાં છેદનારો; તાડી કાઢનારો.

મૂળ

सं. तल (તાડ)+વાડો (વાઢવું)