તરવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરવાર

સ્ત્રીલિંગ

  • 1

    સમશેર; ખડગ.

મૂળ

सं. तरवारि; फा. तलवार

તરેવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરેવાર

  • 1

    ભાત ભાતનું; વિવિધ.

  • 2

    વિચિત્ર.