ત્રેવીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રેવીસ

વિશેષણ

  • 1

    તેવીસ; વીસ વત્તા ત્રણ.

ત્રેવીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રેવીસ

પુંલિંગ

  • 1

    ત્રે(-તે)વીસનો આંકડો કે સંખ્યા; '૨૩'.