ગુજરાતી

માં તરશની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરશ1તેરશ2

તરશ1

સ્ત્રીલિંગ

  • 1

    પાણી પીવાની ઇચ્છા; પ્યાસ.

  • 2

    લાક્ષણિક તીવ્ર ઇચ્છા.

મૂળ

सं. तर्ष, तृषा

ગુજરાતી

માં તરશની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરશ1તેરશ2

તેરશ2

સ્ત્રીલિંગ

  • 1

    પખવાડિયાની તેરમી તિથિ.