તરસતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરસતિયું

નપુંસક લિંગ

  • 1

    અઘરણિયાત સ્ત્રીએ પહેરવાનું માથાનું એક ઘરેણું.